GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1950 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ગુજરાતમાં ક્યાં આવેલ છે ? અમરેલી ભાવનગર બોટાદ જામનગર અમરેલી ભાવનગર બોટાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. અમુલચંદ બારીયા ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન ત્રિભુવનદાસ પટેલ અમુલચંદ બારીયા ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત વિધાનસભામાં હાલમાં અધ્યક્ષ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે ? વાસણભાઈ આહીર વજુભાઈ વાળા આનંદીબેન પટેલ ગણપતભાઈ વસાવા વાસણભાઈ આહીર વજુભાઈ વાળા આનંદીબેન પટેલ ગણપતભાઈ વસાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? બોટાદ અને ગઢડા તળાજા-સાળંગપુર ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર બોટાદ અને ગઢડા તળાજા-સાળંગપુર ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP