કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન સ્માર્ટ સિટી મિશન સ્વચ્છ ભારત મિશન અટલ ભૂ-જળ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NITI આયોગના સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યુ રાજ્ય સૌથી નીચે છે ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકા વચ્ચે કોલંબો સિક્યોરિટી કોન્કલેવ (CSC)નું આયોજન ક્યાં થયું હતું ? મન્નારનો અખાત હિંદ મહાસાગર અરબ સાગર બંગાળની ખાડી મન્નારનો અખાત હિંદ મહાસાગર અરબ સાગર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં હોર્નબિલ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? રિયાધ તેહરાન દુબઈ અબુધાબી રિયાધ તેહરાન દુબઈ અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP