GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.
સંસદ સર્વોચ્ચ છે.
કારોબારી સર્વોચ્ચ છે.
સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
ગોદામ બનાવવા માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
તામિલનાડુ રાજ્યના હાલના મુખ્યપ્રધાનનું નામ આપો.

પી. પનીરવેલ
વી. સેન્થીલ બાલાજી
કે.પી.જી. પનીકર
ઓ. પન્નીર સેલ્વમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP