GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ?

Copy
Cut
Move
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ?

દ્વિદલ વાલ્વ
ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને
ત્રિદલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

દિલ્હી
બેંગલોર
શ્રી હરિકોટા
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ?

તેલંગાણા
તમિલનાડુ
આંધ્રપ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP