ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ?

માંડવી, કચ્છ
કંડલા, કચ્છ
ચોરવાડ, જૂનાગઢ
સચાણાં, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

ઢાઢરનું મેદાન
અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
ચરોતરના પૂર્વનું મેદાન
વીરમગામનું મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP