GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

ગુણોત્સવ
સ્કૂલ ગ્રેડિંગ
શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.

ટપકટપક પડવું
સરવડું
મૂશળધાર
સાંબેલાધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP