GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફ્ટવેર છે ?

સિસ્ટમ સૉફ્ટવેર
યુઝર સૉફ્ટવેર
પ્રોગ્રામ સૉફ્ટવેર
એપ્લિકેશન સોફ્ટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
સંસદીય સચિવ
રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

“કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’
“મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"રૂપે અરૂણ ઉદય સરખો''

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP