GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ?

માલદિવ્સ
ઉઝબેકિસ્તાન
તજીકીસ્તાન
ચાઈના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણઘન છે.)

4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે.
15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે.
12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે.
13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ?

હેરટા મુલ્લર (જર્મની)
એલિસ મુનરો (કેનેડા)
પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ)
ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP