GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
CRTનું પૂરું નામ શું છે ?

કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ
કેથોડ રેમ ટેસ્ટ
કેથોડ રાઇટ ટ્યુબ
કેથોડ રે ટ્યુબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ -5
અનુસૂચિ -1
અનુસૂચિ -3
અનુસૂચિ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP