GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Imam Husain died ___ a noble cause. for at in of for at in of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા. 12-10-2005 તા. 10-12-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 10-12-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી. અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ અવ્યવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લૉ યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઈ-મેઇલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે ? $ % @ # $ % @ # ANSWER DOWNLOAD GUJARATI MCQ APP