કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO દ્વારા વિકસિત ગાઈડેડ બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. એર ટુ સરફેસ એર ટુ એર સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ સરફેસ એર ટુ એર સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ‘હાઈકોર’ ક્યા દેશનું હાઈપરસોનિક હથિયાર પ્રોટોટાઈપ માટેનું મોડલ છે ? રશિયા દક્ષિણ કોરિયા જાપાન ચીન રશિયા દક્ષિણ કોરિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ? સાપ પતંગિયું કીડી ગરોળી સાપ પતંગિયું કીડી ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન WHO વર્લ્ડ બેંક UNESCO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન WHO વર્લ્ડ બેંક UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈ-સવારી ઈન્ડિયા ઈ-બસ ગઠબંધન' લૉન્ચ કર્યું ? કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ નીતિ આયોગ આપેલ તમામ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ નીતિ આયોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP