બાયોલોજી (Biology)
સજીવોનાં વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ?

આદર્શ વર્ગીકરણ
નૂતન વર્ગીકરણ
દ્વિનામી નામકરણ
પાંચસૃષ્ટિ વર્ગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ?

લાયેઝિસ
ટ્રાન્સફરેઝિસ
આઈસોમરેઝિસ
લિગેઝિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પુષ્ઠ બાજુએ આવેલું હોય છે ?

અપૃષ્ઠવંશી
અમેરુદંડી
મેરુદંડી
પ્રમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ?

કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે.
કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે.
ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે.
અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP