સંધિ (Conjunction)
સંધિ છોડો. : સુષુપ્ત

સુ + શુપ્ત
સુ + સુપ્ત
સઃ + સુપ્ત
સુ + ષુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિનો વિગ્રહ કરો. : ભૂર્જિત

ભુ + ઊર્જિત
ભુ + ઉજિત
ભુ + ઉર્જિત
ભૂ + ઊર્જિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : પાપાચાર

પાપ + અચર
પાપા + ચાર
પાપ + આચાર
પાપા + આચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
'સ્વ + છંદ' શબ્દની સંધિ જોડો.

સ્વચ્છંદ
સ્વાસંદ
સ્વાચ્છંદ
સ્વછંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP