સંધિ (Conjunction)
સંધિ જોડો : વિ + અતિક્રમ

વ્યાતિક્રમ
વ્યતિક્રમ
વ્યુતિક્રમ
વ્યાતીક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સ + આનંદ + આશ્ચર્ય

સનંદાશ્ચર્ય
સાનંદાશ્ચર્ય
સઆનંદાચર્ય
સુઆનંદાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
'સ્વ + છંદ' શબ્દની સંધિ જોડો.

સ્વાચ્છંદ
સ્વાસંદ
સ્વચ્છંદ
સ્વછંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : સત્ + ચારિત્ર્ય

સદચારિત્ર
સતચરિત્ર
સચ્ચારિત્રય
સચ્ચારિત્ર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP