સંધિ (Conjunction)
સંધિ છોડો. : સુષુપ્ત

સઃ + સુપ્ત
સુ + શુપ્ત
સુ + ષુપ્ત
સુ + સુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : ચતુઃ + પદી

ચતુષ્પદી
ચર્તુ્ષ્પદી
ચતુરપદી
ચતુસ્પદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : તત્ + કાલીન

તત્કાલીન
તત્કાલ
તરોકાલીન
તાત્કાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP