બાયોલોજી (Biology)
નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

એરિસ્ટોટલ
વ્હીટેકર
સર જુલિયન હકસલી
કેરોલસ લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

સંધિપાદ
પૃથુકૃમી
નુપૂરક
કોષ્ઠાત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ?

નીલહરિત લીલ
પેરામેશિયમ
હાઇડ્રા
જીવાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃદુકાયમાં ઉત્સર્જન અંગ તરીકે શું આવેલ છે ?

મૂત્રપિંડ
ઉત્સર્ગિકા
હરિતપિંડ
માલ્પિધીયન નલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની વધુ ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP