સંધિ (Conjunction)
સંધિ જોડો. : પુનર્ + ઉક્તિ

પુનરોક્તિ
પુનરુક્તિ
પુનારુક્તિ
પુન:ઉક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : યુધિષ્ઠિર

યુદ્ધ + સ્થિર
યુધ + અસ્થિર
યુધિ + સ્થિ૨
યુધિ + ષ્ઠિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : માતૃ + અર્થે

માત્રઅર્થ
માત્રર્થે
માત્રાર્થે
માતાર્થે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP