કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ ક્યારે મનાવાયો ? 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે અશ્મિભૂત ઇંધણ દ્વારા કેટલા ટકા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે ? 30% 50% 44% 40% 30% 50% 44% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? ONGC IOC BPCL SAIL ONGC IOC BPCL SAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2021માં પ્રથમ ક્રમે કોણ છે ? નિર્મલા સીતારામન નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ સુધા મૂર્તી નિર્મલા સીતારામન નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ સુધા મૂર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP