કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) શક્તિ ક્રિમિનલ લૉઝ બિલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? વારાણસી અયોધ્યા શ્રાવસ્તી મથુરા વારાણસી અયોધ્યા શ્રાવસ્તી મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? જર્મની ચીન જાપાન રશિયા જર્મની ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ? અન્નપૂર્ણા યોજના નવચેતના યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના અન્નપૂર્ણા યોજના નવચેતના યોજના સેન્ટ કલ્યાણી યોજના વીરાંગના શક્તિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? NASA (નાસા) ISRO (ઈસરો) SPACEX (સ્પેસએક્સ) ESA (ઈ.એસ.એ) NASA (નાસા) ISRO (ઈસરો) SPACEX (સ્પેસએક્સ) ESA (ઈ.એસ.એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP