સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.