સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

નવનીત સમર્પણ
અખંડાનંદ
અભિયાન
બુધ્દ્રિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP