સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સામાવેશ કરવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ?
સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?
સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા