સમાસ
'આગગાડી' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવોઃ નરસિંહ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા