કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? જાપાન ચીન UAE સાઉદી અરેબિયા જાપાન ચીન UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? ઓસ્ટ્રેલિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા વી.પ્રવીણરાવ ડૉ. બ્રિજેન્દ્રસિંહ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા વી.પ્રવીણરાવ ડૉ. બ્રિજેન્દ્રસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) NASA (નાસા) ESA (ઈ.એસ.એ) SPACEX (સ્પેસએક્સ) ISRO (ઈસરો) NASA (નાસા) ESA (ઈ.એસ.એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? અમેઝોન પે BHIM UPI PAYTM ગુગલ પે અમેઝોન પે BHIM UPI PAYTM ગુગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનવિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત સરકારે ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ (GERMIS)ની વેબસાઈટ લૉન્ચ કરી. ગુજરાત સરકારે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય સ્વાસ્થ્ય યોજનાઓની દેખરેખ માટે હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (HSMC)નો શુભારભ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP