ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP