સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે લખો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યથાભક્તિ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત
સમાસ
'પરીમુલક' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પ્રપાતસંગીત
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક