સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : 'મુંજે હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું'.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
'નર્મદા' સમાસ લખો.
સમાસ
'ઊંચુનીચું' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.