સમાસ
નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાણીકળો
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દરરોજ
સમાસ
'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો.