સમાસ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પ્રપાતસંગીત
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'દુકાળ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?