સમાસ
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?
સમાસ
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો ખોટો છે ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : આબરૂ
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.