કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નાગાલેન્ડમાં કેટલામો હોર્નિબલ મહોત્સવ ઊજવાયો ? 20મો 21મો 23મો 22મો 20મો 21મો 23મો 22મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? નંદા પુષ્ટિ શારદા મેનન અભિલાષા પાટિલ ટી.એસ.કનકા નંદા પુષ્ટિ શારદા મેનન અભિલાષા પાટિલ ટી.એસ.કનકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન વર્લ્ડ બેંક UNESCO WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન વર્લ્ડ બેંક UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP