કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? ચીન જાપાન રશિયા જર્મની ચીન જાપાન રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ ગુજરાત અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2023 2026 2024 2025 2023 2026 2024 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? વોર સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત INX અને LuxSE ચર્ચામાં હતાં તે શું છે ? ગ્રીન બોન્ડ મેરિગોલ્ડની નવી પ્રજાતિ ફ્રિગેટ જહાજો ચોખાની જાતો ગ્રીન બોન્ડ મેરિગોલ્ડની નવી પ્રજાતિ ફ્રિગેટ જહાજો ચોખાની જાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP