GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

કેનેડા
અમેરિકા
જાપાન
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"હમારા રામ ધની હૈ જી, હમારે કયા કમી હૈ જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા ક૨ના૨ ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ?

મોરારી બાપુ
૨મેશ ઓઝા
પંડિત સુખલાલજી
સીતા ૨ામ મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું છે ?

રમણી
રસિક
પાગલ
ત્રાપજકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP