નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
હવે એક જ ઉપાય છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.