નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ?
નિપાત
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ?
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભૂલચૂક માફ કરશોજી.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
તેણે મને બોલાવ્યો સુદ્ધાં નહીં.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગુજરાતી અનુવાદ પણ તરતજ સ્ફૂર્યો.
નિપાત
નીચે આપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો.
તમે પૂર્વાદિત્યને કહ્યું ખરું ?