નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે.
નિપાત
'નર્મદા તો બસ નર્મદા જ છે' - આ વાક્યમાં 'તો' ની ઓળખ આપો.
નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?
નિપાત
'તેની જ જોડે ધૈર્ય પણ ચાલ્યું આવે છે.' નિપાતનો પ્રકાર જણાવો.
નિપાત
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' વાક્યમાં નિપાત જણાવો.