ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

મારી અંતરની દુઆ પૂરું વળતર છે મારું એ જ છે.
સાચું વળતર છે અંતરની દુઆ પૂરું અંતરની એ જ મારી.
તેમના અંતરની દુઆ એ જ મારું સાચું ને પૂરું વળતર છે.
દુઆ તેમના એ જ સાચું ને પૂરું વળતર છે અંતરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ત્રિશૂળ

ત્ + ઈ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ
ત્ + ર્ + ઈ + શ્ + ઊ + ળ્ + અ
ત્ + ઈ + ર્ + શ્ + ઊ + ળ્ + અ
ત્ + ર્ + ઈ + શ્ + ઉ + ળ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

યમક
પ્રાસસાંકળી
અન્યોક્તિ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP