ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંજ્ઞા વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક સંજ્ઞા વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? આભૂષણ ભૂષણ પ્રદૂષણ કદૂષણ આભૂષણ ભૂષણ પ્રદૂષણ કદૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “આજની રાધાને કોઈ સમજાતું નથી’’ - વાક્યનો પ્રકાર જણાવો ? હકારવાક્ય નિષેધવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નકારવાક્ય હકારવાક્ય નિષેધવાક્ય નકારવાક્ય અને હકારવાક્ય બંને નકારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ગાંધીજી ઝાડ પ્રેમ ઝુમખું ગાંધીજી ઝાડ પ્રેમ ઝુમખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી. વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP