ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. હંમેશા શુદ્ધ ગાયનું દૂધ પીઓ. હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. હંમેશાં ગાયનું શુદ્ધ દૂધ પીઓ. આપેલ પૈકી એક પણ નહીં હંમેસા ગાયનું શુદ્ધ દુધ પીવો. હંમેશા શુદ્ધ ગાયનું દુધ પીઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જયેસઠની સાચી જોડણી કઈ છે ? જયેષ્ઠ જયેષઠ જયેશઠ જયેસ્ઠ જયેષ્ઠ જયેષઠ જયેશઠ જયેસ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ દર્પ-ઘાસ ગિરા-વાણી કચૂડો-હીંચકો કૃપણ-કંજુસ દર્પ-ઘાસ ગિરા-વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાષા જિજ્ઞાસા જીગ્નાશા જીજ્ઞાસા જિજ્ઞાષા જિજ્ઞાસા જીગ્નાશા જીજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા હિંસા - હિંસક પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા હિંસા - હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP