ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગ પરિવર્તન સાચું નથી ? ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો ગધેડો - ગધેડી મૂંગો - મૂંગી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો ગધેડો - ગધેડી મૂંગો - મૂંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રિપુ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. સ્વજન પિતા મિત્ર દુશ્મન સ્વજન પિતા મિત્ર દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભ + લાભ એકેય નહીં લાભા + લાભ લાભ + અલાભ લાભ + લાભ એકેય નહીં લાભા + લાભ લાભ + અલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે. મસ ઢસ અસ કસ મસ ઢસ અસ કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' પ્રાયમસ ચૂલ સગડો સગડી પ્રાયમસ ચૂલ સગડો સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP