ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ વિહગ પક્ષી તુરંગ સુરંગ વિહગ પક્ષી તુરંગ સુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ? : ! ; ? : ! ; ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શિરશાખા શાલમંજરી શિરભંજિકા શાલભંજિકા શિરશાખા શાલમંજરી શિરભંજિકા શાલભંજિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો. અનુષ્ટુપ ચોપાઈ દોહરો સવૈયા અનુષ્ટુપ ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP