ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માંથી થી, એ માં, એ એ, એ માંથી થી, એ માં, એ એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? અરબી ફ્રેન્ચ પોર્ટુગીઝ ફારસી અરબી ફ્રેન્ચ પોર્ટુગીઝ ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું અપશબ્દ બોલવા આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 12 અક્ષર ધરાવતો છંદ નથી ? ઇન્દ્રવજા દ્વતવિલંબિત ઇન્દ્રવંશા વંશસ્થ ઇન્દ્રવજા દ્વતવિલંબિત ઇન્દ્રવંશા વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ? વિકલ્પવાચક પર્યાયવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક વિકલ્પવાચક પર્યાયવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી હોલ સ્ટોરરૂમ આંગણું ગજાર હોલ સ્ટોરરૂમ આંગણું ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP