સામાન્ય જ્ઞાન (GK)
100 મીટર કાપડના તાકામાં 10 મીટરનો એક ટુકડો કાપતા 10 સેકન્ડ લાગે છે. તો બધા મીટરના છટુકડા કાપતા કેટલો સમય લાગશે ?

50 સેકન્ડ
10 સેકન્ડ
100 સેકન્ડ
1 મીનીટ 30 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મંજુષા ચિત્રકલા - બિહાર
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP