કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ પૈકી એક પણ નહીં AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 100 102 126 137 100 102 126 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 17મો 21મો 25મો 50મો 17મો 21મો 25મો 50મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? આપેલ તમામ નીરજ ચોપડા અવની લેખડા સુમિત અંતિલ આપેલ તમામ નીરજ ચોપડા અવની લેખડા સુમિત અંતિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ અભિનેત્રીને 12મો ભારત રત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર 2022 એનાયત કરાયો ? હર્ષાલી મલ્હોત્રા અવિકા ગોર કંગના રણોત દીપિકા પદુકોણ હર્ષાલી મલ્હોત્રા અવિકા ગોર કંગના રણોત દીપિકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ ક્રિકેટ ફૂટબોલ ચેસ ટેબલ ટેનિસ ક્રિકેટ ફૂટબોલ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP