ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાંધી મૂઠી લાખની' કહેવતનો અર્થ દર્શાવવો.

મુઠીમાં પૈસા રાખી શકાય
રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય
બંધ મુઠીથી કોઇને મારી શકાય
મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો.

નથી
કહ્યાગરો
પાંચમાં
ચૂપચાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ.
કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ.
ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.
ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP