ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
આપેલ પૈકી એક પણ નહીં
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
2, 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

જરથોસ્તી માસ
ચાંદ્રમાસ
શબ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

દાદાભાઈ નવરોજી
બદુરીદિ્ન તૈયબજી
વ્યોમેશચંદ્ર બેનરજી
સર સી. શંરણનાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફડકે
સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP