GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?
GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?