કૃદંત
'બહાર મેળો લાગેલો હતો.' 'લાગેલો' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું.' કૃદંત ઓળખાવો.
કૃદંત
"બકો ઊભો થયો ને રડવા લાગ્યો." કૃદંત ઓળખાવો.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તે કેડ બાંધીને રમે છે.