કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
'બહાર મેળો લાગેલો હતો.' 'લાગેલો' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'ઊગતાં સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
'ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે' 'બનાવનાર' - કૃદંતનો પ્રકાર જણાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મેં બધુ વાળીને સાફ કર્યું.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઇશ્વર પાસે આવે છે.