ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
શ્રવણ

શ્ + ર્ + અ + વ્ + અ + ણ્
સ્ + ર + અ + વ્ + અ + ણ
શ્ + ર્ + આ + વ્ + અ + ણ્
ષ્ + ર + અ + વ્ + અ + ણ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

સુવાસ × દુર્ગંધ
કુસમ × સુમન
ભમરો × મધુકર
સુંદર × રમણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ?

ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

મ્યુનિસિપાલીટી
મ્યુનિસિપાલિટી
મ્યુનિસીપાલીટિ
મ્યુનીસિપાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP